મોરબી: માળીયા હાઇવે પર કારનો અકસ્માત : છ લોકો ઘાયલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 13-7, માળીયા,  મોરબી માળીયા હાઇવે પર આવેલ ગાળા ગામના પાટિયા પાસેથી આજે એક કાર પસાર થઈ રહી હતી.આ કારને કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારતા કારના આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો અને કારમાં બેઠેલા પાંચથી છ વ્યક્તિઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.જોકે આ બનાવની જાણ થતાં 108 ઇમરજન્સી એમયુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.પણ ત્યાં સુધીમાં પરિવારજનોએ પ્રાઇવેટ વાહનોમાં ઇજાગ્રસ્તોને મોરબી સારવાર અર્થે લઈ ગયા હોવાનું જાણવા મળે છે.

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

…………………….. Advertisement …………………….