અખિલ ભારતીય વિધાર્થી પરિષદના 70માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10/7,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશ ના પૂનઃનિર્માણ ના ધ્યેય લઈને 9જુલાઈ 1949થી રચનાત્મક કાર્ય કરતું દેશ નું નહીં પરંતુ વિશ્વ નું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. તથા વિદ્યાર્થીઓને થયેલ અન્યાય ના મુદ્દે હંમેશા વિદ્યાર્થીઓના પક્ષ માં ઉભું રહેવા માટે પ્રતિબદ્ધ છે.

આ જ રીતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના 70 માં સ્થાપના દિવસ 9જુલાઈ નિમિતે ABVP મોરબી દ્વારા ઓમ શાંતિ વિદ્યાલય ખાતે સુલેખન સ્પર્ધા નું આયોજન કરવામાં માં આવ્યું અને પ્રતિષ્ઠિત વિધ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

…………………….. Advertisement …………………….