શુદ્ધતા અને સ્વાદિષ્ટ વાનગીના શોખીનો માટે ખુશ ખબર “સુગર એન્ડ સ્પાઇસ” હવે હવે મોરબીમાં..

મોરબીમાં હોટેલ “પાર્થ”  નો ભવ્ય શુભારંભ 

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) તા. 8-7,  મોરબીની સ્વાદપ્રિય જનતા માટે “સુગર એન્ડ સ્પાઇસ” ની વિવિધ વાનગીઓનો રસથાળ હવે મોરબીની સ્વાદપ્રિય જનતા માણી  શકશે, મોરબી-માંડલ રોડ, નર્મદા કેનાલની બાજુમાં, ઘુંટુ ગામ, હળવદ રોડ પર “સુગર એન્ડ સ્પાઇસ” ની ફ્રેન્ચાઇઝી ધરાવતી “હોટેલ પાર્થ” નો આજે મંગલ પ્રારંભ થયેલ છે. હોટેલ પાર્થના ઓનર રાજેન્દ્રસિંહ વેલુભા જાડેજા તથા વજુભા રાજેન્દ્રસિંહ જાડેજા વધુમાં જણાવે છે કે “સુગર એન્ડ સ્પાઇસ” ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતભરમાં 55 થી પણ વધુ આઉટલેટ ધરાવે છે. આ બ્રાન્ડ તેમના ધારાધોરણ મુજબની ઉત્તમ પ્રકારની વાનગી માટે જાણીતું છે. એમાં પણ ખાસ કરીને ” દીવાને ખાસ”, ” ટેસ્ટ ઓફ ઇન્ડિયા”, “સબ સ્ટેશન”  વિવિધ પેટા બ્રાન્ડ ખુબ જાણીતી છે. એજ સ્વાદનો આનંદ હવે મોરબીમાં પણ “હોટેલ પાર્થ” માં મળી રહેશે મોરબી અને આસપાસના લોકો સ્ટાન્ડર્ડ હોટેલ સેવાનો લાભ મેળવી લિજ્જત માણી શકશે વધુ માહિતી માટે, 8238318035, 94284 63911, 99783 00010 પર સંપર્ક કરી શકાશે

 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

…………………………… Advertisement …………………….