મોરબીમાં 1.24 કરોડના ખર્ચે રીનોવેશન કરાયેલા જુના બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો દ્વારા રિમોન્ટ કંટ્રોલથી કર્યું લોકાર્પણ 

મોરબી : મોરબીના હજારો મુસાફરોની લાભદાયી સુવિધા માટે રૂ.1.24 કરોડના ખેંચે અત્યાધુનિક રીતે જુના બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરવામાં આવ્યું છે ત્યારે આજે ભાવનગર ખાતેથી સીએમ રૂપાણીએ આ બસ સ્ટેન્ડનું ઇ-લોકપર્ણ કર્યા બાદ વિધિવત રીતે કલેકટરે તકતીનું અનાવરણ કરીને મુસાફરોના લાભાર્થે જુના બસ સ્ટેન્ડને ખુલ્લું મૂક્યું હતું.

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પાર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

……………………………………………….. Advertisement …………………………………………