મોરબી: સાર્થક વિદ્યા મંદિર ખાતે આચાર્ય પ્રશિક્ષણનું આયોજન

તા. 1, 3 અને 4 જૂન સવારે 8 થી 12 યોજાશે કાર્યક્રમ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબીની સાર્થક વિદ્યા મંદિર સ્કૂલએ ખાતે આચાર્ય પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1 લી જૂનના પ્રથમ વક્તા નારણભાઈ ડાભી (યોગ પ્રાણાયામ) દ્વિતીય વક્તા દિગંતભાઈ ભટ્ટ (enjoy your job ) તા. 3 જૂન સોમવારે પ્રકાશભાઈ સુથાર (પ્રવૃત્તિ શિક્ષણ જ સાચું શિક્ષણ), (વિજ્ઞાન આમ પણ ભણાવાય) વિષય પર  વક્તવ્ય આપશે, તા. 4 જૂન મંગળવારે જયંતીભાઈ ભાડેશીયા (શિક્ષણનું ઉત્તરદાયિત્વ) દ્વિતીય વક્તા બી એમ સોલંકી (જિલ્લા શિક્ષણ અધિકારી) (બાળકોની સલામતી આપના હાથમાં, ફાયર સેફટી, શાળા સલામતી) વિષય પર વક્તવ્ય આપશે (અહેવાલ : જયદેવ બુધ્ધભટ્ટી)

તમામ સમાચારોથી અપડેટ રહેવા નીચે આપેલ વોટ્સએપ આઇકોન પર  ક્લીક કરી વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેવા વિનંતી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા આ આઇકોન પર ક્લીક કરો