મોરબી : સુરતમાં થયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને ABVP દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા)  તા.27,  સુરતમાં થયેલા ભયંકર આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓને મોરબી ABVP દ્વારા સદગત લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી તથા મોરબી શહેરમાં  કે બીજા કોઈપણ શહેરમાં આ પ્રકારની દુઃખદ દુર્ઘટના ના બને તે માટે જરૂરી તમામ પગલાં લેવા ABVP  મોરબી જિલ્લા મહામંત્રી મંદિપસિંહ તથા હોદ્દેદારો સંદીપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ જાડેજા તથા કારોબારી સદસ્યો દ્વારા માંગ કરાઈ હતી. – દિવ્યક્રાંતિ ન્યુઝ મોરબી

તમામ સમાચારોથી અપડેટ રહેવા નીચે આપેલ વોટ્સએપ આઇકોન પર  ક્લીક કરી વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેવા વિનંતી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા આ આઇકોન પર ક્લીક કરો