મોરબી: શૂરવીર મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિ ઉજવાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી શહેરમાં રાજપૂત કરણી સેના તથા રાજપૂત સમાજ અને રાજપુત યુવા સંઘ મોરબી દ્વારા આવતી કાલે 9-5-19 ના રોજ શૂરવીર મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયતિની ઉજવણી કરવાનું આયોજન કરેલ છે. કાલે સવારે 9-45 વાગ્યે સામાકાંઠે હાઉસિંગ બોર્ડ પાસેના મહારાણા સર્કલ.ખાતેની મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને ફુલહાર કરી ભાવવંદના કરાશે. મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયતીની ઉજવણીમાં દરેક ક્ષત્રિય સમાજના લોકોને સહભાગી બનવા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.………………………… Advertisements ………………………………..