જામનગર : બાઈક ચોર ગેંગ સક્રિય

જામનગરના ઉદ્યોગનગર પાણાખાણ વિસ્તારમાંથી બાઈકની ઉઠાંતરી કરતા તસ્કરો

(મલકેશ બુધ્ધભટ્ટી દ્વારા) જામનગર, તા. 7-4, જામનગર શહેરમાં બાઈક ચોર ગેંગ ફરી સક્રિય થઇ છે. જામનગરના ઉદ્યોગનગર પાણાખાણ વિસ્તારમાંથી ગઈ કાલે 1 સ્પ્લેન્ડર બ્લેક કલર (GJ-10L 5792) નંબર ની સ્પ્લેન્ડર બાઈક ચોરાઈ ગયાની ફરિયાદ ઈમ્તિયાઝભાઈ હનીફભાઇ મકરાણી એ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ કરી રહી છે.