મોરબી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ નીકળી

લોકસભા ચૂંટણીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિની જાળવણી માટે યોજાયી ફ્લેગ માર્ચ

(દિવ્યક્રાંતિ ન્યુઝ), લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર ફ્લેગ માર્ચ નીકળી હતી. જેમાં પ્રોબેશન ડી.વાય.એસ.પી ચૌધરી, એ ડિવિઝન પીઆઇ ચૌધરી, પીએસઆઈ ઝાલા તથા એ ડિવિઝનના 150 પોલીસ જવાનો કર્મચારીઓ અને એસ.આર. પી.ના જવાનો સહિતના કાફલાએ શિસ્તબદ્ધ રીતે મોરબીના મુખ્ય વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજી તમામ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું

ફેસબુક : https://www.facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/divyakrantinews/

યુ-ટ્યુબ : https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw