મોરબી: પાકિસ્તાન મુર્દાબાદ લખેલી ટાઇલ્સ જાહેર શૌચાલયમાં લગાવાશે

આતંકીઓને પોતાના દીકરાની જેમ ઉછેરતા પાકિસ્તાનનો અનોખો વિરોધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 19-2, પુલવામાં માં થયેલા આતંકવાદી હુમલામાં 44 જવાનો અત્યાર સુધીમાં શાહિદ થયા છે ત્યારે આતંકીઓને પોતાના દીકરાની જેમ સાચવતા નીચના પેટના પાકિસ્તાન પ્રત્યે ભયંકર રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે મોરબીના સક્સેના સીરામીક દ્વારા એક વિચિત્ર અને પ્રસંસનીય પગલું ભર્યું છે.

મોરબીના સક્સેના સીરામીક એકમ દ્વારા પાકિસ્તાનના ઝંડામાં પાકિસ્તાન મુર્દાબાદ લખેલી ટાઇલ્સ બનાવી છે.

આ ટાઈલ્સને પોતાના ખર્ચે જાહેર શૌચાલયમાં મુકાવી પાકિસ્તાનને તેની ઔકાત બતાવશે.

……..…ADVERTISEMENT ………………