મોરબી: ભરવાડ સમાજના સમૂહ લગ્ન યોજાયા : 27 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

સમૂહ લગ્નમાં શહીદોના પરિવારો માટે 1.01 લાખનું અનુદાન કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ)મરોબી, તા. 19-2, મોરબી સમસ્ત ભરવાડ સમાજ શ્રી કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિ દ્વારા તૃતીય સમૂહ લગ્ન યોજાયો હતો. જેમાં 27 યુગલોએ પ્રભુતામાં પગલાં મંડ્યા હતા. સમૂહ લગ્ન શરૂ કરતા પહેલા નવદંપતીઓ અને મહેમાનોએ 2 મિનિટ મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

સાથે લગ્ન સમિતિ દ્વારા 1.01 લાખનનું અનુદાન પણ આપ્યું હતું

આ સમૂહ લગ્ન સમારોહમાં ભરવાડ સમાજના ધર્મ ગુરુ 1008 મહા મંડલેશ્વર પૂ. ઘનશ્યામ પુરિજી મહારાજ, દ્વારકા શિવપુરલ ધામથી મુન્ના બાપુ, મોરબી મચ્છુ માતાજીની જગ્યાના ગાંડુ ભગત સહીતના સંતો મહંતો તેમજ માત્રાભાઈ મુંધવા, નવધણ ભાઈ ઝાપડા, રાજુભાઈ ચાવડીયા, નાથાભાઈ, ગીરીશભાઈ, સરૈયા સહીત ભરવાડ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સમૂહ લગ્ન સમિતિના રૈયાભાઈ મુંધવા, મોતીભાઈ મુંધવા, સંજયભાઈ રતાડીયા, ધરભાઈ વાકાતર, નાજાભાઇ ગોલતર, ખોખભાઈ, જયેશભાઇ ગોલતર, નવધણભાઈ રાતડીયા, ભોજાભાઈ મુંધવા સહિતના આયોજકએ ભારે જાહૅમત ઉઠાવી હતી.

…………….. ADVEERTISEMENTS…………………………

……..…ADVERTISEMENT ………………