મોરબી: બોક્ષ સ્ટ્રેપર્સ એસો. દ્વારા 573055 નું અનુદાન એકત્રિત કરાયું

પુલવામાં હુમલામા શાહિદ થયેલ જવાનોના પરિવારને રૂબરૂ જઈ હાથો હાથ આપશે રકમ

(જયદેવ બુધભટ્ટી દ્વારા), તા. 16-2, મોરબી શહેરના ઉદ્યોગપતિઓની દરિયાદિલીને લાખ લાખ સલામ છે. તાજેતરમાં સિરામિક એસો. દ્વારા જાહેર કરાયેલા અનુદાન બાદ આજે મોરબીના બોક્ષ સ્ટ્રેપર્સ એસો. દ્વારા એસોસિએશનની મીટિંગ ક્લબ-36 ખાતે યોજી તમામ સભ્યો દ્વારા યથા યોગ્ય ફાળો એકત્રિત કરી શહીદ વિર જવાનોના પરિવારજનોને રૂબરૂ આપવાનું નક્કી કરાયું હતું. જેમાં તમામ સદસ્યોએ યથા યોગ્ય ફાળો આપી કુલ 5,73,055 જેવી રકમ એકત્રિત કરી હતી.

આ તમામ રકમ પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલ વીર જવાનોના પરિવારજનોના લાભાર્થે જે અતિ જરૂરિયાતમંદ હોય તેવા કોઈ એક પરિવારને આ રકમ રૂબરૂ જઇને સમયસર પહોંચાડવાનું આયોજન કરેલ છે.

આ એસોસીએશાનની મીટિંગ મોરબીની પ્રખ્યાત CLUB-36 દ્વારા વિનામુલ્યે સુવિધા પૂરી પાડવામાં આવી હતી. જે બદલ એસો. ને ક્લબ-36 ના MD નો પણ આભાર વ્યક્ત કરાયો હતો.

દિવ્યક્રાંતિ મીડિયા ગ્રુપ આ તમામ દાતાશ્રીઓના માનવતાલક્ષી કાર્યને બિરદાવી અભિનંદન પાઠવે છે.

ફૂલ નહીં તો ફૂલની પાંખડી : અનુદાન આપનાર કંપનીની યાદી

Prime Polymers Jatinbhai55555
Sky Plastic PaceKamleshbiai51000
Royal Strap Ind.Umeshbhai51000
Pruthvi PolymersPragneshbhai51000
Shree Stap Ind.Kishorbhai30000
Sharp Plastic Pvt LtdJitubhai21000
Sidharth PolymersChiragbhai21000
Everest PolymersDivyeshbhai21000
Balaji PolymersSanjaybhai21000
Super King Ind.Atulbhai21000
Gurukrupa Paper TubeSatishbhai21000
Radhe PolymersAshokbhai11000
Maruti PlasticSachinbhai11000
Navkar TradersSandipbhai11000
Vidhi TradelinksJaydeepbhai11000
JMAX SolutionHetulbhai11000
Patel PacagingHirenbhai11000
JSK Packging Pvt LtdKaranbhai11000
Creative Paper TubeHardikbhai11000
Jay Ganesh PolymersKashyapbhai11000
Airson Strap Ind.Vimalbhai11000
Neo PolymersKetanbhai11000
Asta Ind.Vipulbhai11000
Umesh Dhirajlal VidjaUmeshbhai11000
Atulbhai Patel Atulbhai11000
ARVI IND.Vinaybhai5100
Bluestar PolymersAshokbhai5100
Radhe Paper ProductHiteshbhai5100
AK Aghara & Co.Ashvinbhai5100
Growth Worldwidedhavalbhai5000
Bajarang PolymersYagnikbhai5000
Shriji TradersPravinbhai2100
Rob PolymersRakeshbhai11000
Shiva Strap Industris.Mehulbhai11000
Total573055