જામનગર શહેરના મુખ્ય માર્ગો CCTV થી સજ્જ

(દિવ્યક્રાંતિ ન્યુઝ)મલકેશ બુધ્ધભટ્ટી દ્વારા, તા. 11-2, જામનગર શહેરના મુખ્ય માર્ગોને CCTV થી સજ્જ કરી દેવામાં આવ્યા છે. શહેરમાં સુરક્ષા માટે CCTV ખુબ મહત્વની ભૂમિકા ભાજવે છે. ત્યારે તંત્ર દ્વારા શહેરના મુખ્ય તમામ માર્ગો પાર CCTV લગાવી દેવામાં આવ્યા છે.