ભારતમાં ગુજરાતમાંથી એક માત્ર ભાવિક ગજ્જર ફાઇનલમાં વિજેતા બનવા નજીવા વોટથી દૂર

વોટિંગ માટે આજે છેલ્લો દિવસ: રાત્રિના 12 સુધી વોટિંગ લાઇન ખૂલી

(દિવ્યક્રાંતિ ન્યૂઝ,) તા. 10-2, ઓલ ઈન્ડિયા મ્યુઝિક કોંટેસ્ટ ROLAND OCTAPAD માં સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર સેમિફાઈનલમાં પ્રવેશ પામેલા ભાવિક ગજ્જર ફાઈનલમાં વિજેતા બનવા માટે ખૂબ નજીવા માર્જિનથી દૂર છે. આપનો એક વોટ તેમને ફાઈનલમાં વિજયી બનાવવા માટે મહત્વનુ યોગદાન આપી શકે તેમ છે. વોટ માટેની વોટિંગ લાઇન આજે રાત્રે 12 સુધી જ ખૂલી છે. જો આપે હજુ વોટ કરેલ ના હોય તો નીચે આપેલ “VOTE NOW” પર ક્લિક કરી 12 વાગ્યા પહેલા વોટ કરી શકો છો.

http://spd30contest.rolandindia.co.in/bhavMFoAkBJnAC…………………………… ADVERTISEMENT …………………………