ઓલ ઈન્ડિયા મ્યુઝિક કોંટેસ્ટ ROLAND OCTAPAD માં ગુજરરતમાથી એકમાત્ર ભાવિક ગજ્જરનો સેમીફાઇનલમાં પ્રવેશ

ફાઇનલમાં વિજેતા બનાવવા વોટ કરવા અપીલ

(જયદેવ બુદ્ધભટ્ટી દ્વારા) ઓલ ઈન્ડિયા મ્યુઝિક કોંટેસ્ટ ROLAND OCTAPAD માં ભારતના ગુજરાતમાંથી એકમાત્ર મોરબી શહેરના ભાવિક ગજ્જર સેમીફાઇનલમાં સ્થાન મેળવવા સફળ થયા છે. ત્યારે આપણાં ગુજરાતનું ગૌરવ વધારવા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં ભાવિક ગજ્જરને નીચે આપેલ vote now બટન પર ક્લિક કરી વોટ આપવા અપીલ કરાઇ છે.

વોટ આપવા નીચે આપેલ vote now પર ક્લિક કરો

dfdfdf

……………………………………………. ADVERTISEMENT …………………………………………………